Friday, 26 March 2021

વિજ્ઞાન ટેકનોલોજી- ઈન્ટરએક્ટીવ ગેમ

 નમસ્કાર સારસ્વત મિત્રો તથા વ્હાલા બાળકો, 

     ધોરણ- 6 થી 8 વિજ્ઞાન ટેકનોલૉજી વિષય સંદર્ભ બાળકોને ખૂબ જ રસપ્રદ પડે તેવા ઈન્ટર એક્ટીવ ગેમ બનાવેલ છે. જેના દ્વારા બાળકો સરળતાથી વિજ્ઞાન આધારિત વિવિધ આકૃતિની  સમજી શકે  એવો પ્રયત્ન કરવામાં આવેલ છે. 

ગેમ રમવા નીચે આપેલ લીંકને ઓપન કરો. 

નોંધ-: આ ગેમ રમવા DRAG એન્ડ DROP કરવું. 


GAME-1


GAME-2


GAME-3


GAME-4


GAME-5


આભાર 

No comments:

ડી.ડી. ગિરનાર કાયઁકમ ધોરણ-1 થી 8 તા.16/04/2021

       નમસ્કાર ,         શિક્ષક મિત્રો તથા વ્હાલા બાળકો શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત હોમ લર્નિગ કાર્યક્રમ  અનવ્યે વિધાર્થીઓ માટે ધોરણ (1 થી 8 ...